જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ ને સોમનાથ મંદિર ના ઉદઘાટન લોકાર્પણ પ્રસંગે જવા માટે ના પાડી હતી. ભગવાન રામ કાલ્પનિક છે એવું સોગંદનામું
ખાનગ્રેસે સુપ્રીમ કોર્ટ માં રજૂ કર્યુ હતું. આમ આદમી પાર્ટીએ પણ રામમંદિર નો વિરોધ કર્યો હતો.
ગુજરાતી હિન્દુઓ ભાઇઓ અને બહેનો શાંતિ થી વિચારો શું કરવું જોઈએ? કોને મત આપવો જોઈએ? કાશી વિશ્વનાથ પરિસર જેવું સોમનાથ બનાવવું છે? કોણ એવું કરશે એને મત આપશો? તમારી આવતી પેઢીઓ નું ભવિષ્ય કેવું રહેશે, બધું વિચારી સમજીને પછી મતદાન કરજો.
જય હિન્દુસ્તાન
ભારત માતાકી જય.